પેપર | ગુણ | પ્રશ્નો ની સંખ્યા | સમયગાળો | સમય |
૧ | ૧૦૦ | ૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) તમામ ફરજિયાત |
3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦) | ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦) |
૨ | ૨૦૦ | ૧૦૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) તમામ ફરજિયાત |
૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦) |
અનુસૂચિત જાતિ (SC) માટે વિષય "અર્થશાસ્ત્ર" (ધારો કે) માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા કુલ ઉમેદવારોની સંખ્યા |
વિષય "અર્થશાસ્ત્ર" માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા |
(×) |
પગલું - ૨ મુજબ અનુસૂચિત જાતિ (SC)માટેના કુલ સ્લોટ્સ |
(÷) |
|||
તમામ વિષયો માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા |