All those candidates who are appearing at master degree, will be able to download the certificate after the upload and verification(by GSET) of their final year / semester marksheet. Read Eligibility Criteria for more information.
તમામ ઉમેદવારો કે જેમની માસ્ટર ડિગ્રી હજી પૂર્ણ થયેલ નથી, તેઓ તેમના અંતિમ વર્ષ / સેમેસ્ટરની માર્કશીટ અપલોડ અને ચકાસણી (GSET દ્વારા) કર્યા બાદ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. વધુ માહિતી માટે પાત્રતા / લાયકાતનાં માપદંડ વાંચો.