ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.
અગત્યની લિન્ક્સ

હેલ્પ-લાઇન
info@gujaratset.ac.in

GSET - વિષયો

વિષય કોડ વિષયનું નામ પ્રશ્નપત્રનું માધ્યમ અનુસ્નાતક કોર્સ
૦૧ મેથેમેટીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc./M.A./M.Tech.(Science)
Or Equivalent Degree
૦૨ ફીજીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc
૦૩ કેમીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc.
૦૪ લાઇફ સાયન્સીસ અંગ્રેજી M.Sc./M.Tech (Science)
૦૫ હિન્દી હિન્દી M.A.
૦૬ ગુજરાતી ગુજરાતી M.A.
૦૭ સંસ્કૃત સંસ્કૃત M.A.
૦૮ ઇતિહાસ અંગ્રેજી અને ગુજરાતી M.A.
૦૯ સમાજશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A.
૧૦ અર્થશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A.
or Equivalent Degree
૧૧ રાજનીતિ શાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A.
૧૨ અંગ્રેજી અંગ્રેજી M.A.
૧૩ શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી M. Ed. / M. A.
૧૪ મનોવિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.A.
૧૫ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M. Lib./ M. Lis.
૧૬ કાયદો અંગ્રેજી અને ગુજરાતી LL. M.
૧૭ વાણિજ્ય અંગ્રેજી અને ગુજરાતી M. Com.
CA/CS/ICWA
Or Equivalent Degree
૧૮ મેનેજમેન્ટ અંગ્રેજી M. B. A.
Or Equivalent Degree
૧૯ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ અંગ્રેજી M.C.A / M.Sc. / M.C.S / M.E. /
M. Tech or Equivalent Degree
૨૦ અર્થ સાયન્સીસ અંગ્રેજી M.Sc.
૨૧ શારીરિક શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી M. P. Ed.
or Equivalent Degree
22 દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.A.
૨૩ ગૃહ વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.Sc. / M.A.
૨૪ ભૂગોળશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.Sc./ M.A.
૨૫ સમાજકાર્ય અંગ્રેજી અને ગુજરાતી M.S.W/ M.A.
૨૬ એન્વાયરમેન્ટલ સાયન્સીસ અંગ્રેજી M.Sc./M.Tech
૨૭ ફોરેન્સિક સાયન્સ અંગ્રેજી M.Sc.
૨૮ હિન્દુ અધ્યયન અંગ્રેજી M.A.
૨૯ ભારતીય જ્ઞાન પ્રણાલી અંગ્રેજી M.A./M.IKS
૩૦ સંગીત અંગ્રેજી અને ગુજરાતી M.A. / M.Perf. Art
૩૧ પરફોર્મિંગ આર્ટ - નૃત્ય/નાટક/થિયેટર અંગ્રેજી અને ગુજરાતી M.A. / M.Perf. Art
૩૨ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અંગ્રેજી M.A. / M.P.A
૩૩ વિઝ્યુલ આર્ટ અંગ્રેજી M.F.A./ M.V.A.