Gujarat State Eligibility Test (GSET) for Assistant Professor
[ Accredited by UGC, New Delhi ]
The Maharaja Sayajirao University of Baroda, Vadodara.
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.
Important Links
અગત્યની લિન્ક્સ

Help-Line
info@gujaratset.ac.in
હેલ્પ-લાઇન
info@gujaratset.ac.in

Duplicate GSET Certificate

If the GSET Certificate once issued is irrecoverably lost, a Duplicate Certificate will be issued to the candidates who apply for the same, to the Member Secretary, Gujarat State Eligibility Test on payment of the fee of Rs.500/- (Rupees Five Hundred only).

The following documents shall be attached with the request for the issue of Duplicate Certificate.
  • A Demand Draft for Rs.500/- (Rupees Five Hundred only) drawn from a Nationalised Bank in favour of the Member Secretary, Gujarat State Eligibility Test, payable at Vadodara.
  • Attested Photo Copy of GSET Certificate (If, Available) or any documentary evidence containing information regarding Registration Number or Roll Number of Candidate.
  • An affidavit in stamp paper worth Rs.100/- to the effect that the GSET Certificate issued to the candidate has been irrecoverably lost, duly certified by a Notary Public/First Class Judicial Magistrate.

ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા

જો કોઇ ઉમેદવારથી પોતાનું GSET દ્વારા આપેલ પ્રમાણપત્ર પરત ન મેળવી શકાય તે રીતે ખોવાઇ જાય, તો મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET)ને રુ.૫૦૦/- (પાંચસો રુપિયા) ફી સહિત અરજી કરી , ઉમેદવાર પોતાનું ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર મેળવી શક્શે.

ડુપ્લિકેટ GSET પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી સાથે નીચે જ્ણાવેલ દસ્તાવેજોનું બિડાણ કરવું આવશ્યક છે.
  • કોઇ પણ રાષ્ટ્રક્રુત બેન્ક માંથી કરાવેલ, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET) ના નામે, વડોદરા પેયેબલ, રુ.૫૦૦/- ( પાંચસો રુપિયા) નો ડીમાન્ડ્ ડ્રાફ્ટ્.
  • GSET પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો હોય્ તો ) અથવા ઉમેદવારનો રોલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દર્શાવતો કોઇ દસ્તાવેજી પુરાવો.
  • GSET દ્વારા આપેલ પ્રમાણપત્ર પરત ન મેળવી શકાય તે રીતે ખોવાઇ ગયેલ હોવાનું રૂ .100 ના સ્ટેમ્પ પેપર પર પબ્લિક નોટરી / ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરાવેલ એફિડેવિટ.