Gujarat State Eligibility Test (GSET) for Assistant Professor
[ Accredited by UGC, New Delhi ]
The Maharaja Sayajirao University of Baroda, Vadodara.
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

Examination Fee

Rs. 900/-  + Bank Charges     -       General / General-EWS / SEBC Non-creamy layer) Candidates.
Rs. 700/-  + Bank Charges     -       SC / ST / Third Gender Candidates.
Rs. 100/-  + Bank Charges     -       PWD(PH/VH) Candidates.


  • MODE OF PAYMENT
  • Candidate has to visit GSET website : www.gujaratset.ac.in for fee payment (Step - I). Examination fee and Processing charges & Goods and Services Tax (GST), as applicable, can be paid only through online mode by Credit Card / Debit Card / Net Banking.
  • Follow on screen instructions for payment of requisite fee and print examination fee receipt generated after successful transaction.
  • Candidates should note down and preserve Order Number and SBIePay Reference ID for online registration of their application form (Step - II).
  • It is mandatory for the candidate to keep and preserve Fee payment transaction receipt with him/her for future reference.
  • Please note that fee submitted by any other mode like money order, demand draft, IPO etc. will be rejected.
  • Fee, Processing Charge etc. once paid will not be refunded under any circumstances.

પરીક્ષા ફી

રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ       -      General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ      -       SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે
રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ      -       PWD(PH/VH) ઉમેદવારો માટે

  • ફી જમા કરાવવાની પદ્ધતિ
  • ઉમેદવારે ફી ભરવા (પગલું ૧) માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ચુકવણી નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા કરી શકાશે .
  • ફી ચુકવણી માટે ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
  • GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન(પગલું - ૨) કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને SBIePay Reference IDનોંધી લો અને સાચવીને રાખો.
  • ઉમેદવારે ફી ભાર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી.
  • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ , મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.