Gujarat State Eligibility Test (GSET) for Assistant Professor
[ Accredited by UGC, New Delhi ]
The Maharaja Sayajirao University of Baroda, Vadodara.
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.
Important Links
અગત્યની લિન્ક્સ

Help-Line
info@gujaratset.ac.in
હેલ્પ-લાઇન
info@gujaratset.ac.in

How to Apply Online

Two Mandatory Steps for Registraion for GSET Examination

 • The candidates must read the 'ELIGIBILITY CRITERIA' carefully and must satisfy themselves regarding their eligibility for GSET Examination before filling the online application and depositing examination fee. Before applying Online, candidates are advised to go through detailed Information Bulletin available at GSET website and also to be shortly published Notification in the Local Newspapers and Employment News.
 • Step 1 - Pay Examination Fee
 • Candidate has to visit GSET website : www.gujaratset.ac.in for fee payment. Examination fee and Processing charges & Goods and Services Tax (GST), as applicable, can be paid only through online mode by Credit Card / Debit Card / Net Banking.
 • Follow on screen instructions for payment of requisite fee and print examination fee receipt generated after successful transaction.
 • Candidates should note down and preserve Order Number and SBIepay Reference ID for online registration of their application form(Step-2).
 • Step  2 - Register Online for GSET Examination
 • Before applying Online, the candidates must possess the Scanned passport (pp) size photograph in JPEG format and should not be more than 100kb.
 • Candidate has to visit the GSET website : www.gujaratset.ac.in and provide Order Number and SBIepay Reference ID to "LOGIN" his / her account for filling up the Application Form for GSET Examination by clicking "Step 2-Register Online for GSET" button available under candidate's Login Account.
 • Please fill correct information carefully in the online application form and follow the on screen instructions for filling up application form. Confirm that your Name, Fee Details, Subject, Centre, Category, Physically or Visually disability, recent passport size photo scanned in JPEG format and not be more then 100kb and all other details filled are correct. Otherwise no correction will be made after you submit the application form. Gujarat SET Office will not be responsible for loss arising out of these to the candidates.
 • After successful submission and confirmation, the candidate should take printout of filled online Application Form on A-4 size paper only. It is mandatory for the candidate to keep and preserve printout of filled online Application Form with him/her for future reference.
 • The payment of examination fee (step - I) and Online Registration (step - II) for GSET Examination is mandatory.
 • Due to Technical or any other reason, if the Scanned passport (pp) size photograph uploaded by candidate does not appear / printed properly on Print out of Online Application form, Candidates are requested to send the Scanned passport (pp) size photograph alongwith registration details immediately on E-Mail: info@gujaratset.ac.in
 • The candidate should note that the printout of online Application Form, fee payment receipt or any other certificate or document is not required to be sent to Gujarat State Eligibility test office, Vadodara before he / she is declared as qualified in the GSET Examination.
 • It may be pointed out that getting application confirmation, downloading Examination Hall Ticket and noting of seating arrangement/venue of GSET Examination from the GSET website shall be the sole responsibility of candidate only. GSET Agency will not be held responsible in this regard.
 • In order to avoid last minute rush, the candidates are advised to apply early. GSET Agency will not be responsible for network problems or any other problem of this nature.

અરજી કેવી રીતે કરશો ? ( ઓનલાઇન )

ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત પગલાં

 • ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલાં અને જમા કરાવતા પહેલાં "શૈક્ષણિક લાયકાત" વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત / જાહેરનામા નો ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.
 • પગલું ૧ - પરીક્ષા ફી ભરવી.
 • ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે
 • ફી ચુકવણી માટે ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
 • પગલું-૨ માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને SBIePay Reference ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
 • પગલું ૨ - GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરો
 • ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો JPEG ફોર્મેટમાં તથા 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ.
 • ઉમેદવાર GSET ની વેબસાઇટ : : www.gujaratset.ac.in પર Order Number અને SBIePay Reference ID થી પોતાના ખાતામાં "LOGIN" થયા બાદ "Step 2-Register Online for GSET" બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
 • ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલ બધી જ માહિતી ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવૂં. તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહી.
 • આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
 • GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી (પગલું - ૧ ) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું - ૨ ) બંને ફરજીયાત છે.
 • તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવાર નો અપલોડ કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર ન દેખાય / છપાય, તો ઉમેદવારે તરત જ રજીસ્ટ્રેશન ની વિગતો સાથે પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો E - Mail : info@gujaratset.ac.in પર મોકલી આપવો.
 • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, ફી ભર્યાની પાવતી કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહી.
 • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
 • ઉમેદવારને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.