Home | Contact us | ગુજરાતી

  • Introduction
  • Subject & Medium
  • Exam Centres
  • Download Syllabus
  • Download Old Papers
  • Result

::::: Online Registration for Gujarat State Eligibility Test for Lectureship :::::
Download Cover Page(for 30 cm X 25 cm Envelope) Application Reprint Download  Examination Hall Ticket


Important instructions to fill online application form.

Starting of Online Application Submission and Fee Collection : 20 - 05 - 2013.
Last day for Fee Collection : 02 - 07 - 2013.
Last Day for Online Application Submission : 03 - 07 - 2013 (midnight 12 O' Clock).
Last Day for receiving the documents at Gujarat SET office, Vadodara: 06 - 07 - 2013.
Gujarat SET Examination Date : 22 - 09 - 2013

Please read carefully.
Scan your passport (PP) size photograph in JPEG format. Make sure it should be in 140 X160 Pixel dimension (w X h) and less than 100kb.

While uploading the photograph, kindly re-check that you are uploading the right PP size photograph of yourself.
આપનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ JPEG ફોર્મેટ માં સ્કેન કરો. ફોટોગ્રાફ 140 X 160 pixel (પહોળાઇ X લંબાઇ) માં અને તેની સાઇઝ 100 kb થી વઘુ ન હોય તેની ખાતરી કરી લેવી.

ફોટો અપલોડ કરતાં પહેલાં ખાતરી કરી તમે તમારો આપનો પોતાનો જ ફોટોગ્રાફ અપલોડ કરી રહ્યાં છો.
First download the Bank Challan Proforma and then deposit the requisite test fee in any branch of Corporation Bank, within the State of Gujarat and selected cities (Mumbai and Delhi) outside State of Gujarat, along with the Bank fee of Rs.25/-.

Note down the Transaction Number and Branch Code (Provided By Bank) and Fee Deposite Date.
સૌપ્રથમ, ઉપર આપેલ લીન્ક પરથી Bank Challan ડાઉનલોડ કરવું અને GENERAL / OBC(Non Creamy Layer) ઉમેદવારો એ રૂ.૮૦૦/- તથા ST/SC/PH-physically handicapped / VH- visually handicapped ઉમેદવારો એ રૂ. ૭૦૦/- તથા રૂ. ૨૫ બેંક ફી સહીત, ગુજરાત રાજ્યમાં Coprporation Bank ની કોઇપણ શાખા તથા ગુજરાત રાજ્યની બહાર અમુક શહેરો (મુંબઇ અને દિલ્હી) માં જમા કરવી.

Transaction Number અને Branch COde(બેંક દ્વારા આપવામાં આવેલ છે તે) તથા ફી જમા કર્યાની તારીખ બરાબર નોંધી લેશો.
After depositing requisite fee in the Bank, Revisit the website click the button "APPLY ONLINE" provided above to apply.  આવશ્યક ફી જમા કરાવી દીધા બાદ, ઉપર આપેલ "APPLY ONLINE" બટન પર ક્લીક કરી ઓનલાઇન અરજી કરો.
After the submission of form, note down the Registration Number for all future reference and also to download application form (filled) and other important documents. ઓનલાઇન અરજી કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર નોંધી લેશો. ભવિષ્યના પરીક્ષાલક્ષી દરેક કાર્ય માટે, તથા ભરેલું એપ્લીકેશન ફોર્મ અને અન્ય ડોક્યુમેન્ટસ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર આવશ્યક છે.
After this Print Two copies of the filled application form which will be generated automatically after you submit the application form online.

Take one 30 cm X 25 Cm size Envelope. Download the cover page given above, fill the necessary details and stick it on envelope. Put One copy of Printed application form allong with Bank Challan(GSET 's Copy)) and all necessary Enclosures in Envelope and send it to Gujarat State Eligibility Test office, Vadodara.

Keep one copy of printed filled application form and candidate's copy of Bank Challan with you for future reference..
ઉપર મુજબ કર્યા બાદ, ઓટોમેટીક બનતું ભરેલું એપ્લીકેશન ફોર્મ બે કોપીમાં પ્રિન્ટ કરી લો.

એક 30 cm X 25 cm સાઇઝનું એન્વેલપ લઇ ઉપર આપેલ કવર પેજ ડાઉનલોડ કરી તેમાં જરૂરી માહિતિ ભરી તેને એન્વેલપ પર ચીપકાવી દો. ત્યાર બાદ ભરેલું એપ્લીકેશન ફોર્મ એક કોપી, બેંક ફી ચલન (GSET' s Copy) અને તમામ જરૂરી બીડાણો એન્વેલપ માં મુકી ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ ઓફીસ, વડોદરા ને મોક્લી આપશો.

ભરેલા એપ્લીકેશન ફોર્મ તથા બેંક ફી ચલન (Candidate' s Copy) ભવિષ્યના ઉપયોગ માટે આપની પાસે રાખશો.
In case a Candidate qualifies for the Gujarat SET Examination, It is mandatory for him / her to bring Photo (Xerox) Copies of Application Form, Fee Challan and Examination Hall Ticket alongwith Eligibility and Category related documents at the time of varification. Hence it is adviced to a candidate to preserve all the above mentioned documents. ઉમેદવાર ગુજરાત સેટ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે સંજોગોમાં, ઉમેદવારે શૈક્ષણીક લયકાત અને કેટેગરીને લાગતા દસ્તાવેજો સાથે એપ્લીકેશન ફોર્મની એક કોપી, ફી ચલણ અને પરીક્ષાની હોલ ટિકીટ ફરજીયાત રજૂ કરવાની રહેશે. આથી ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાચવીને રાખવા એ ઉમેદવારના પોતાના હિતમાં છે.
The details of accepted applicants for the Gujarat SET Examination will be placed on our website after 20 days of the last date of submission of application form. Any query including missing name, one can contact Gujarat SET agency , Vadodara through email : gujaratset@gmail.com within 5 days of declaration of the list. ગુજરાત સેટ એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે અંતિમપણે સ્વીકારાયેલા ઉમેદવારોની યાદી, અરજી પત્રક જમા કરાવવા માટે નિયત કરેલ અંતિમ તારીખનાં ૨૦ દિવસ બાદ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને આ યાદીમાં પોતાનું નામ ન હોવા સહિત પોતાની વિગત અથવા અન્ય કોઈપણ વિસંગતતા જણાય તો તેઓ આ યાદી જાહેર થયાના ૫ દિવસની અંદર અંદર ગુજરાત સેટના ઈમેઈલ: gujaratset@gmail.com પર ગુજરાત સેટ ઓફીસ, વડોદરા નો સંપર્ક કરી સુધારો કરાવી શકાશે.
Disclaimer:
  • On-Line Application validation rules are designed based on the Notification requirement.
  • Candidates are advised to read the Notification carefully and refer to "How to Apply" pages on the website.
  • Application submitted through On-Line form does not imply that candidate has fulfilled all the criteria given in the Notification and Application is subject to subsequent scrutiny and the application can be rejected if found to be ineligible at any point of time.
Important Links
Examination Scheme
Eligibility Criteria
Examination Fee
How to Apply
General Instruction
Hall Ticket
Enclosures

   
Disclaimer: In case of any discrepancy in Gujarati version of this website, English version should be taken as final. વેબસાઇટના ગુજરાતી વર્ઝનમાં કોઈ વિસંગતતા જણાય તેવા સંજોગોમાં વેબસાઇટનું અંગ્રેજી વર્ઝન અંતિમ અને માન્ય રાખવામા આવશે.