તાજેતરના સમાચાર

૧૨મી ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટનુ ૨૭ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું...NEW

::::: GSET - વિષયો ની યાદી :::::


વિષય કોડ વિષય નું નામ પ્રશ્નપત્ર નુ માધ્યમ ( ભાષા) પી. જી કોર્સ પી. જી વિષય(યો)
૦૧ મેથેમેટીકલ સાયન્સ અંગ્રેજી

M.Sc. / M.A.

ગણિત / આંકડાશાસ્ત્ર

૦૨ ફીજીકલ સાયન્સ અંગ્રેજી

M.Sc.

ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન

૦૩ કેમીકલ સાયન્સ અંગ્રેજી

M.Sc.

રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન

૦૪ લાઇફ સાયન્સ અંગ્રેજી

M.Sc.

જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ

૦૫ હિન્દી હિન્દી

M.A.

હિન્દી

૦૬ ગુજરાતી ગુજરાતી

M.A.

ગુજરાતી

૦૭ સંસ્કૃત સંસ્કૃત

M.A.

સંસ્કૃત
૦૮ ઇતિહાસ અંગ્રેજી અને ગુજરાતી

M.A.

ઇતિહાસ
૦૯ સમાજશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી

M.A.

સમાજશાસ્ત્ર
૧૦ અર્થશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી

M.A.

અર્થશાસ્ત્ર
૧૧ રાજનીતિ શાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી

M.A.

રાજનીતિ શાસ્ત્ર
૧૨ અંગ્રેજી અંગ્રેજી

M.A.

અંગ્રેજી
૧૩ શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી

M. Ed. / M. A.

શિક્ષણ
૧૪ મનોવિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી

M.A.

મનોવિજ્ઞાન
૧૫ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી

M. Lib./ M. Lis.

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન
૧૬ કાયદો અંગ્રેજી અને ગુજરાતી

LL. M.

કાયદો
૧૭ વાણિજ્ય અંગ્રેજી અને ગુજરાતી

M. Com.

વાણિજ્ય
૧૮ મેનેજમેન્ટ અંગ્રેજી

M. B. A.
Or Equivalent Degree in Management Faculty

મેનેજમેન્ટ
૧૯ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ અંગ્રેજી

M.C.A / M.S.C / M.Sc. (Comp. Sci. / IT)

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સ
૨૧ શારીરિક શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી

M. P. Ed.

શારીરિક શિક્ષણ
૨૨ તત્વજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી

M.A.

તત્વજ્ઞાન
૨૩ ગૃહ વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી

M.Sc. / M.A.

ગૃહ વિજ્ઞાન
૨૪ ભૂગોળશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી

M.Sc. / M.A.

ભૂગોળશાસ્ત્ર